Posts

Showing posts from 2010

Waiting for Life

I stand here waiting; it’s about to rain, You promised to come, I know u mean. I see things changing around me so fast, But I have our dream, n want it to last. They say you will never come for me, As I do not deserve you, n your love, But you know, you're the one for me baby I will never give up, m still holding on. So I am still standing, waiting for you, Standing right here, where u left me, I don’t know if you're coming back to me, But you’ll find me here, where else can I be. As I grow old, my love is growing strong, Want you forever, want you to walk along, You've so many reasons, Holding you to come back, But my reason is you, baby, I can wait till my last breath. So I still waiting, please come soon baby, ‘Coz without you, it’s so difficult to survive, So I still waiting, waiting in the rain, Before my fall, want to see u with my eyes. - Asthir Amdavadi Kush Vyas

Just For a While

Don’t let me fall, Grab my hand for a while I am afraid of the dark Walk with me for a while Things are falling apart Stand with me for a while Eyes don’t want to cry Be my smile for a while Life seems to lose value Add your love in it for a while Want to live and be happy Be the reason for a while I don’t have anything now Just b my everything for a while Heart doesn't want to lose u Stay right in there for a while Lonely days I want no more Just be with me for a while I lived like a blank paper Be my words and story for a while I don’t know how to love Teach me how to love, just for a while I trust in GOD, need all d time Do me a favor, Be my GOD for a while Listen to me, need you forever Love me truly baby, just for a while Don’t be late, I don’t have time I m alive in this world, just for a while - Asthir Amdavadi Kush Vyas

A Walk to Remember

(Dedicated to Noopur Toshniwal.. Officially!! ) Walking alone in a deserted street, ran into a stranger,looked so discrete, I drenched in her fragrance,when she passed by, just came like a rain, on a ground so dry. And i just couldn't believe my eyes, Felt like i just saw a rainbow at midnight, But the moment passed way too fast, Just wished if this sweetest dream could last. The stranger looked back,when walking away, her every single step, just darkened my day. so she just turned back and grabbed my hand, she started walking with me, and became my friend. I Wanna hold her with me wherever I roam, Cuz she is like my shadow, never left me alone. Will never forget the night, A walk in the street, When I found her,God's very own gift. - Asthir Amdavadi Kush Vyas (Title by Noopur Toshniwal.. :) Thanks!! )

આપણું અમદાવાદ

અમદાવાદ નામે આ એક શહેર છે જ્યાં લોકો ને હમેશા લીલા લહેર છે ચોમાસે ખાડાઓ મળે છે બધા જ રસ્તે અન્ડરપાસ ના પાણી માં ડઝનેક ખોવાયા છે પેટ્રોલ તો થયું જ છે બહુ મોંઘુ, હવે તો અદાની ના CNG થી રિક્ષાવાળાઓ અકળાયા છે BRTS થી કોને થયો ફાયદો રામ જાણે, પણ બાઈક ને બસ વાળા તો બહુયે ઠોકાયા છે . બધી ગટરો અહી ઓવરફલો થતી રહે છે, દર ચાર રસ્તે અહી ફ્લાય ઓવર બનાવાયા છે ચા ની લારી એ પણ નથી મળતા ૧૦ ના છુટા ને પાન-ગલ્લા વાળા એ AC ફીટ કરાયા છે સાલું અહી ક્યાય "pay & use" તો દેખાતું નથી પર MBA Class ના પાટિયા બધે દેખાયા છે. ગાડી માં જાય છે બૈરા શાકભાજી લેવા ફૂટપાથ પર બધે ગરીબો ગોઠવાયા છે 50 ડીગ્રી માં પણ જાનૈયા ગાંડા થઈ નાચે ને હવે બેન્ડ ને બદલે DJ ને રખાયા છે. McD ને Subway માં ભલે ભીડ દેખાય લોકો ને પાગલ તો પાણીપુરી એ જ બનાયા છે ઉત્તરાયણ માં ફૂટે છે દિવાળી ના ફટાકડા, ને અહી નવરાત્રી જોવા લોકો U.S. થી આયા છે "પાર્ટી", "બોસ" અને "બકા" થી કામ ચાલે છે ટ્રાફિકપોલીસ ને પણ લોકો એ ૨૦ માં પટાયા છે બોટલો નું થાય જઈ છે અહી કલાક માં સેટિંગ, ભલે ને ઝેરી લઠ્ઠા પી ને સો - બસ્સો ઉકેલાય...

Life is a beach...

I look at the gray sky while walking on ground, Is that just my love for you, who has turned my life around? something is breaking within, But no one can hear a sound. I wanna walk to the sunrise, But strong wind is blowing westbound. As I walk on the soft sand, My feet leave shallow signs, When I look back the path, I knew there's nothing left behind, Shallow things washed away, When time came like a strong tide, Did it ruin everything, the past? Or cleared mistakes too great to hide? We walked, just you and me, I was always holding your hand, Still you slipped away from me, And left me with grains of sand, But I continue my walk;the journey, Cuz you don't want me to wait, But should I erase you from my heart? Forget to love?and learn to hate? I feel you deep within my skin, when cold water kisses my feet, And the sea shells I find at every step, They come like your memories,so sweet. I realize now,heart isn't worth breaking, As in it's you with me, in its every beat. ...

Facebook Friend

Sometimes you write on my wall, "hey, hi" but I am just a stranger when you pass by. You know nothing more than my name, you just need neighbors in Farmville game, You will never understand what I write Still u comment on my status,"lol ..nice" You flood 100 posts in my news feed, Your Quiz results?Hell,I don't wanna read Why I need to see the photos you upload? I dont care,even if it's of your Audi on the road I am tired of ignoring gift requests you sent, Damn,I'm never attending any of your events I am just a name in your long friend list, You don't remember me, or my face at least You write "hppy bday" in the wall once a year, And wish that I give you a party? Sorry dear. I can see you online every night and day, But you have nothing, only "ssup?" to say. You never mean to talk and share, I am really nice to all,but You don't care. When I need someone,in dark phases You never told "Buddy, I am still there!" thoug...

પ્રેરણા

A few lines....Again, Dedicated to Rj! સ્વપ્નો ની નદી માં ભર દિવસે વહુ છુ, એના માટે પલકો મુન્દવાની જરૂર ક્યાં છે? ખુલ્લા આકાશે મુક્ત પતંગ બની ઊડુ છુ, બંધનો ની એ દોર ની જરૂર ક્યાં છે? ડામર ની સડક પર પણ એક સુવાસ પથરાઈ, પગ તળે કચડાયેલા ફૂલો ની જરૂર ક્યાં છે? આ જીંદગી ને હસીન બનાવવા આવ્યા તમે, તમને કોઈ નિમંત્રણ ની જરૂર ક્યાં છે? બસ માત્ર એક મીઠી યાદ જ કાફી છે તમારી કૈક લખવા તમને જોવાની જરૂર ક્યાં છે? - Asthir Amdavadi Kush Vyas P.S: Thank you Rashmita ... for being a source of inspiration!! :) Cheers!

દોસ્ત, સવાર પડશે..

રાત એ અનોખી બસ આમ પસાર થઇ ગયી ને સાવ જૂની એ વાતો બે- ચાર થઇ ગયી ખંખેરી ધૂળ જે લાગી હતી યાદો ની તસવીર પર, તો એક અજબ મસ્તી દિલ પર સવાર થઇ ગયી તને ગહેરી આ દોસ્તી નો હમણાં જ નશો ચડશે, હવે શું ઊંઘવાનું દોસ્ત, હમણાં જ સવાર પડશે. કેટલું કરતા તોફાન, ને કેટલું રખડતા હતા ને રાત્રે lawn માં બેસી તારાઓ ગણતા હતા કેટલા દિવસો અને રાત કોલેજ માં વિતાવી છે પણ મતલબ એ નહિ કે આપણે ભણતા હતા! જો જૂની માર્કશીટો,સત્ય હમણાં જ ખબર પડશે હવે શું ઊંઘવાનું દોસ્ત, હમણાં જ સવાર પડશે દોસ્તી માં હળી મળી ને બહુ પેપરો લખ્યા ને તીન પત્તી ટીચ્યા કરી ને જુઆરી થયા એવા જ જુગાડ કરી ને બહુ રિપોર્ટ બનાવ્યા ને એક પ્લેટ મેગી માટે બધા ભિખારી થયા બધા જ ફોટો છે મારી પાસે, જોવાની મજ્જા પડશે હવે શું ઊંઘવાનું દોસ્ત, હમણાં જ સવાર પડશે બબાલ કરવા માં ને CS રમવામાં મોખરે કોની હતી ઔકાત,કે આપણને કોઈ અડે? બાકી બધું તેલ લેવા, માણેકચોક તો પહેલું ભેગા થઇને ભીડ કરવામાં આપણો કોઈ તોટો જડે? બસ, પેટ જો તારું ભુખ્ખડ, કેવી રીતે ઓછુ કરશે સાથે ચાલવા જઈશું દોસ્ત, હમણાં જ સવાર પડશે કોઈ એની girlfriend થી બંધાયો છે તો શું થયું કોઈ Ph.D. કે Thesis...

Never Apart

You wanna talk, and I wanna smile You wanna walk, and I wanna drive You laugh aloud when I wanna cry I hug you tight, when u say goodbye When we are together baby, time just wanna fly n my love for you, that's something you cant deny You wanna text, and I wanna call You wanna fight, which means nothing at all When You wanna shout, I always try to hide That I just feel lost in your beautiful brown eyes The only thing I care is you love,and your lovely smile n my love for you, that's something you cant deny I stay awake, when you always sleepy You wanna blush, even if i do not flirt And you Always make me angry, when you wear that pink short skirt My heart skips a beat, when I see you down the road And your touch melts whole my existence and my soul You always love, when I play with your hair You always want to curse the girls I stare You want to hide, and I want to share That I love you to the core,and I care You are the reason for my happiness and new life You are special to me...

ફર્ક....

કોઈની આંખો માત્ર તને જોવા ખુલે છે જેનો હર એક શ્વાસ ફક્ત તારું નામ લે છે. જે રોજ તારા આંગણે આવી ઉભેલો મળે છે જેનો હરએક રસ્તો તારા ઘર સામે થી નીકળે છે પણ એને જોઈ ને તારું પત્થર દિલ ક્યાં પીગળે છે એ જીવે કે મરે, તને ક્યાં હવે કોઈ ફર્ક પડે છે. કોઈ બસ તારા એક દીદાર ને તરસે છે જેના દિલ માં બસ તુ અને તુ જ વસે છે તારા પ્રેમ નો એ દીવાનો છે કે નહિ શું ખબર, પણ એની આંખો માં બસ આંસુઓ જ વરસે છે. પણ એ વરસાદ તારા પત્થર દિલ પર ક્યાં પડે છે એ જીવે કે મરે, તને ક્યાં હવે કોઈ ફર્ક પડે છે. કોઈએ એની ઝીંદગી તારા ઇન્તેઝાર માં ગુજારી છે પ્રેમ જ ભગવાન છે જેના માટે, જે તારો જ પુજારી છે તારી મીઠી યાદો જેના જીવન નો બસ એક સહારો છે એ 'કોઈ' હું જ છુ જે ડૂબી રહ્યો, ને તુ જ મારો કિનારો છે. આ ડૂબતા ને હવે બચાવવાનું કોઈ કારણ તને ક્યાં જડે છે હું તારા વગર જીવું કે મરું,તને ક્યાં હવે કોઈ ફર્ક પડે છે. એ હકિકત છે કે તને કોઈ નહિ સમજી શકે મારા જેટલું એ હકિકત છે કે કોઈ નહિ ચાહી શકે તને મારા જેટલું જયારે કોઈ નહોતું તારું પોતાનું, ત્યારે હું હતો તારી જ સાથે મારી જરૂર ન રહી જયારે, આ સંબંધ સળગાવ્યો તે તારા જ હાથે "અસ્થ...

काश...

हमारी तकदीर कहा की तुम्हारी फुर्सद का हिस्सा बन सके, तुम्हारी कोई तस्वीर कहा की जिसे सिने से लगा सके नजरो से दूर हो पर, अब भी हमें बहोत सताते हो दिल से कैसे निकाले तुह्मे, तुम अब भी ख्वाबों में आते हो तुम्हारे इश्क में हमारे दिन रात चलते है, यादो में तुम्हारी हर रोज़ आहें भरते है, कई बार दिल को समजना चाहा मगर; अरमां हसीन लम्हों के दिल में अभी भी जलते है. क्या हुआ अब तुम सामने देखने से भी कतराते हो, ऐसी कोई ज़ंजीर कहा की जो हमारी नजरो पे लगा सके, काश हम भी कभी अपनी याद में तुम्हे दीवाना बना सके, पर हमारी तकदीर कहा की तुम्हारी फुर्सद का हिस्सा बन सके. - अस्थिर अमदावादी Kush Vyas (First line suggested by Sunny Goklani! Thanks for that! )

અરમાન

ખુબ હસવાનું મન મારું પણ કરે છે કોઈ પર મરવાનું મન મારું પણ કરે છે. ઝીંદગી એક રમત બની ગયી છે હવે, હમેશા હારવાની આદત પડી ગયી છે હવે. તારે મન ભલે અમે પરાયા થયા પણ, તારા માટે હજીયે બધું હારવાનું મન કરે છે. હમેશા બધા ની ઠોકરો માં રહેવા ટેવાયો છુ પણ, કોઈ ખભા પર બે આંસુઓ સારવાનું મન મારું પણ કરે છે. - Asthir Amdavadi Kush Vyas
ઝીંદગી ના સફર માં ફરી અટવાયો છુ, એક મુશ્કિલ આ મુકામે આવી ગયો છુ, જ્યાં ક્યારેય ના જવાની કસમ ખાધી હતી, ફરી એ જ સરનામે આવી ગયો છુ. આ સફર માં ઘણાયે મુસાફિર મળ્યા છે, કોઈ છે યાદ, તો કોઈ હજી અજનબી રહ્યા છે, ડગલું-બે ડગલા સાથે ચાલ્યા જે લોકો, તક સાધી ને પાછળ મને મૂકી ગયા છે ; મદદ લેવા સારા બનતા હતા મારી સાથે, એ એમનો અસલી રંગ બતાવી ગયા છે. આ સફર માં મને તકલીફો ઘણી મળી છે, એક રસ્તો અંધેરો, અને સુમસામ ગલી છે. સારા હમસફર તો બહુ ઓછા આવ્યા છે, બાકી સાથ ના નામે ઠોકરો જ મળી છે. જે રસ્તે આવી ઠોકરો ખાધી હતી મેં, ફરી એ જ પથરીલા રસ્તે આવી ગયો છુ. જેણે કર્યાં હતા સાથે ચાલવાના વાયદા, જેના માટે મેં બદલ્યા હતા મારા રસ્તા, એમણે જ મને અધવચ્ચે તરછોડ્યો છે. મારો પ્રેમ ભર્યો હાથ અને સાથ છોડ્યો છે. ફરી એક વાર આમ જ તરછોડાયો છુ, ફરી મુશ્કિલ આ મુકામે આવી ગયો છુ. પ્રેમ છે એક ઘૂઘવતા દરિયા જેવો, એમાં જ જીવવાનું ને મરવાનું શીખી ગયો છુ. મધદરિયે બહુયે લડ્યો તોફાનો માં પણ, કિનારે આવી લહેરો માં સપડાઈ ગયો છુ. જ્યાં ડૂબી હતી "અસ્થિર" અરમાનો ની કશ્તી પ્રેમ-નાવડી લઇ ફરી એ જ મુકામે આવી ગયો છુ. - Asthir Amdavadi Kush Vy...

તો ચાલશે...

મને જોઈ ને ખોટું ખુશ થવાની જરૂર નથી ચુપ ચાપ મોઢું ફેરવી લેશો તો ચાલશે કામ માં દખલ દેવાની જરૂર નથી તમારું પોતાનું પતાવી લેશો તો ચાલશે મને કઈ કરવાનું કહેવાની જરૂર નથી બે સલાહ ઓછી આપશો તો ચાલશે હું શું કરું છુ એ જોયા કરવાની જરૂર નથી મને બચ્ચું નહિ સમજો તો ચાલશે મને ફાલતું સવાલો પૂછવાની જરૂર નથી થોડી હોશિયારી ઓછી મારશો તો ચાલશે મારું મોઢું ખોલાવાની જરૂર નથી એ એક ભૂલ ઓછી કરશો તો ચાલશે અસ્થિર ને "બધીર" સમજવાની જરૂર નથી પીઠ પાછળ મારી બુરાઈ નહિ કરો તો ચાલશે - Asthir (Not Badhir) Amdavadi Kush Vyas (Inspired by a typical office scenario, when people consider you as dumb and stupid trainee, exactly the same-what they were when they were of our age. Having said this,I am not saying that this is the situation in every office or boss-employee kind of work; the same may not be true for your case! Still, I do believe that what I felt while working with people in the office, you might have also came across the same situation...quite often!! Moreover, not strictly OFFICE Scenario, you can co...

ग़लतफ़हमियाँ

कौन कहेता है के गर्मी के काले हो जाते है? मै तो धुप में घूम फिर के गोरा हुआ हु! कौन कहेता है के बड़े हो के सयाने हो जाते है? मै तो इस उम्र में ही छिछोरा हुआ हु! कौन कहेता है पि के टुन्न हो जाते है? मै तो पि कर भी मश्करा हुआ हु! कौन कहेता है खा खा के मोटे हो जाते है? मै तो खा खा के भी मरमरा हुआ हु! कौन कहेता है लडकिया भाव नहीं देती? में तो हर वक्त उनसे ही घिरा हुआ हु! कौन कहेता है प्यार में सब लूट जाता है? मै तो उसके बिना ही बिखरा हुआ हु! -अस्थिर अमदावादी Kush Vyas

કદાચ માણસ..?

કેવો હતો ને કેવો થઇ ગયો છુ, થોડો ભુસાયો ને થોડો બાકી રહ્યો છુ. સમજ માં નથી આવી રહ્યું કશુયે; મને બચાવો, હું માણસ થઇ રહ્યો છુ. નિર્જીવ માં જીવ જ શોધતો હતો, હવે એની સાથે વાતો પણ કરી રહ્યો છુ. જે થાય એ સહન કરી લેતો હતો; હવે એને ભૂલતા પણ શીખી રહ્યો છુ. લોકો ને પહેલા ભીડ સમજતો હતો, હવે એમાં નો જ એક બની રહ્યો છુ. બધી લાગણીઓ ને તાળું મારતો હતો હવે એમની જ ચાવી બની રહ્યો છુ. પત્થર બની ને ગબડ્યા કરતો હતો, હવે ઝરણું બની ને વહી રહ્યો છુ; જેમના માં જીવવાનું કારણ શોધતો હતો, એમના જ જીવન નું કારણ બની રહ્યો છુ. આ "અસ્થિર" દુનિયા ને વખોડતો હતો, આજે એ જ દુનિયા નો ચાહક બની રહ્યો છુ, અમાવસ ના અંધારે થી પૂનમ નું નૂર થઇ રહ્યો છુ, કોઈ તો મને બચાવો, હું માણસ થઇ રહ્યો છુ. - Asthir Amdavadi (કદાચ માણસ..?) Kush vyas (To Be Continued.. How I define this word " માણસ - Human"...I will write about that soon )

Lost

When you have just started thinking that this place is dead,... I am back here..with words without wisdom. Long pause this was..I was busy wandering, of course with a motive -hunt for trivial submission data, working with a bunch of headless chickens. But now I am away from them. Feeling blissed, for time being. But but but... what's happening with me, when I have started writing something here???? Seems like I have lost my touch... words come out not in a way it should. Not Good. Too many things happening, as usual.. which suck my energy like anything. And as usual, I never run out of emotions and situations. But the thing is, I need to mould them.. and the die is missing. I will find it soon, because I guess I know HOW and WHERE to find that die - Rhythm. Ignorance is bliss. But not from the one whom you Love and care...so very frustrated and confused. Waiting for this phase to get over quickly. When things are clear and as they were before, I will be ready to rock 'n roll. I...

अकेला

ज़िन्दगी से क्या माँगा, और क्या पाया है सोचते थे हर कदम पर मेरे यार का साया है, पर जब चल पड़े, कोई नहीं था साथ हमारे हर मोड़ पर खुद को अकेला पाया है | - Asthir (and अकेला) Amdavadi Kush

કદર

અમારા પ્યાર ભરેલા દિલ ની કેમ કદર હોય, એમનું દિલ તો ચાંદી ને વરેલું છે, એમને જોઈએ છે સોના ની દીવાલો, ને અમારું ઘર તો માટી નું બનેલું છે. - Asthir Amdavadi Kush

આગમન

શું થઇ રહ્યું છે કઈ પણ સમજાતું નો'તું, આંસુઓ નું આક્રમણ રોજ જીરવાતું નો'તું, જડ થઇ ગઈ હતી બધી સંવેદનાઓ, કહેવું હતું ઘણુય, તોય કહેવાતું નો'તું. પણ અચાનક ક્યાં ખોવાઈ ગયું આ બધું? ઘણું વિચારીને મને એક તારણ મળ્યું છે; તારા આગમન થી ઓજસ પથરાયો અંધેરે, તુજ માં જ મને આ જીવન નું કારણ મળ્યું છે છેતરાયો છુ બહુ વાર લાગણીઓ ના નામે, અને સંબંધો ને બદલે બસ જ ભારણ મળ્યું છે. પ્રેમ અને હુંફ નો મતલબ તે જ મને સમજાવ્યો, એમાં મને મારા જુના દર્દો નું મારણ મળ્યું છે, તારો સાથ મળે તો હર એક મુશ્કિલ આસાન છે, બીજું શું જોઈએ મને, તુ જ તો મારી પહેચાન છે, જે પળ તને ના જોઉં એ હર એક પળ વ્યર્થ છે, અને જોઉં તો લાગે છે ખુદાય મુજ પર મહેરબાન છે. "અસ્થિર" એ ક્ષણો માં આ જગત વિસરાયું છે , ને મારું આખુયે અસ્તિત્વ તારા માં જ સમાયું છે. - Asthir Amdavadi Kush

"અસ્થિર" ઝીંદગી

મારા આ સ્મિત થી ભોળવાઈ નહિ જતો તુ, હર એક પળ આમ ખોટું હસવા માં મજા નથી. છુપાવા સહેલા નથી તૂટેલા સ્વપ્નો ના ટુકડાઓ, એમને રોજ જોઈ જોઈ ને રડવા માં મજા નથી, એક દિવસ મારી ઝીંદગી નો જીવી ને જો, દોસ્ત તુ પણ કહીશ, "અસ્થિર" થઇ ને જીવવા માં મજા નથી .. - Asthir Amdavadi Kush vyas

Made in China दिल

साला एक और बार दिल तुटेला है कौन बोला ये इश्क का आइना है? तोड-जोड के थक गयेला हु भिडू , लगता है , ये दिल "Made in China" है.. चल्ताइज़ नही, जब से उसे देखेला है काम धंधे का तो वाट इच् लगेला है जो कोइ उसको देखे उसकी मा कि आँख ऐसे १०- १२ पन्टर को तो ऐसेइच् फोडेला है उसको अपनी feelings बोलने का झमेला है पर साला अपना "Timing" हि "late" पड़ेला है life मे सेट हो गई वो शादी मना के शौख से, शादी थी उसकी, पर बेन्ड तो अपना बजेला है. साला दिल टिकाउ नही,एक और बार तुटेला है लड्की लोग के चक्कर मे दिमाग सट्केला है एक तो तुटा ये, उपर से valentine महिना है, लगता है, ये अपना दिल हि "Made in China" है.. - Asthir Amdavadi बोले तो Kush Vyas

વ્યથા..

આજે ફરી બદનામ થયો છુ, ને છડેચોક નિલામ થયો છુ. સંવેદનાઓ જડ થઇ ગઈ, લાગણીઓ ની કિંમત નથી; જે રોજ જોયા કરતો હમેશા, સ્વપ્નો જોવાની હિંમત નથી. વફા પર ના કર સવાલ હવે; આ આક્ષેપો થી હું સહેમત નથી, રોજ આપે છે એ ઘા નવા મને, જાણે ખુદા નીય રહેમત* નથી. બેવફાઈ તારી બધાથી છુપાવી, પણ તે મને એ ભૂલ મારી બતાવી; તારા શબ્દો થી બિસ્માર* થયો છુ, એક નહિ, ઘણી વાર થયો છુ; વફા કરી ને બદનામ થયો છુ, છડેચોક, સરે-આમ થયો છુ. - Asthir Amdavadi Kush (*રહેમત - Blessings *બિસ્માર - wrecked)

એક બંધ દરવાજો

Image
રોજ એ જ ગલી માં જવાનું થાય છે , ને રોજ એ બંધ દરવાજો દેખાય છે. કોઈ પોતાનું રહેતું હતું ત્યાં વર્ષો પહેલા; ને એમનો ખાલીપો હજી વર્તાય છે. ઘર થી થોડેક દૂર, મારી એ દોસ્ત નું એ ઘર; મને પોતીકું લાગતું, મારી એ દોસ્ત નું ઘર; હસતા રમતા સાથે, ને આખીયે શેરી રખડતા, પાક્કી હતી અમારી દોસ્તી, છોને કેટલુંયે ઝગડતા; બચપણ ની કેટલીયે યાદો તાજી થાય છે, ને એ જુનો હીંચકો જોઈ મન રાજી થાય છે. આટલાં વર્ષો પછી પણ તારી રાહ જોવું છુ, જયારે તુ જતી રહી, એ પળ ને રોવું છુ; બધું છે અત્યારે, પણ તારો જ નથી સાથ, અચાનક ક્યાં જતી રહી,સમજાતી નથી એ વાત, રોજ બંધ દરવાજો જોઈ ને મારું મન કચવાય છે; ભલે જતો રહું છુ, પણ મન ત્યાં જ રહી જાય છે. બસ, આમ જ એ ઘર સામે થી પસાર થાઉં છુ, કોઈ ક્યારે તો આવશે મારા માટે , રાહ જોઉં છુ, આશાઓ પર તો જીવી રહ્યા છે આખી દુનિયા ના લોકો , ચાલો, હું પણ એમાંનો એક બની ને જીવી જોઉં છુ. - Asthir Amdavadi Kush (Awesome Painting by "Awesome" Vidhi Chudasama - amazing friend to have and one of the most influencing people I have ever met - Uploaded here with a slight fear that re...

Jaraak Mara Maate...*

આજે થોડું સુઈ લઉં , કામ તો કાલે કરશું આજે થોડું જીવી લઉં , બીજા માટે કાલે મરશું લાગણીઓ માં છું જકડાયો અને સંબંધો માં છું અટવાયો, પૈસા ની તો એવી લત લાગી , કે એની આંધળી દૌડ માં જોડાયો બહુ આગળ નીકળી ગયો બધાથી પણ હવે હું થાકી ગયો છુ જ્યાંથી શરુ કરી હતી સફર ત્યાં જ પાછો આવી ગયો છુ સૌથી ઉપર પહોચી તો ગયો પણ એ ખુશી નું શું કરવાનું ? બધા અજાણ્યા જ દેખાયા મને , ત્યાં કોઈ જ ના મળ્યું પોતાનું ખોવાયા છે પ્રેમ -ગીતો ને , ખોવાયા છે બધા રંગ , મંઝીલ એ પહોચવાના સફર માં ખોવાયો મિત્રો નો સંગ , કેટલુંય જાગીને સપનાઓ પુરા કરું છુ , આજે થોડું સુઈ લઉં , કામ તો કાલે કરશું બીજા ની ઇચ્છાઓ માટે તો હર રોજ મારું છુ , આજે થોડું જીવી લઉં , એમના માટે કાલે મરશું. - Asthir Amdavadi (Kush) * Title suggested By Rashmita :)

Dost, Tu bau khaas che!

My longest poem ever..This one is Dedicated ..obviously to one of my friend..!! :) કદાચ શબ્દો માં નહિ સમાવી શકાય બધું મારાથી , પણ તને એટલું કહી દઉં દોસ્ત, તું બહુ ખાસ છે! વર્ષો થી તારી સાથે ભણતો આવ્યો, પણ હું કેમ તારાથી અનજાન હતો; પહેલા જ સમજી શક્યો હોત તને, પણ હું કેમ આટલો નાદાન હતો. કેટલું મેં ગુમાવ્યું એનો મને એહસાસ છે , ને તને એ કહી દઉં દોસ્ત, તું બહુ ખાસ છે! હમેશા સમય આપી શકે છે, ને મારા jokes સમજી શકે છે, ક્યારેક વાગ્યા પર "salt" ઘસે છે; Sorry કહીને પછી હસી શકે છે! થોડી નૌટંકી છે તું , ખાલી એ જ ત્રાસ છે. પણ તને એ કહી દઉં દોસ્ત , તું બહુ ખાસ છે ! થોડા શબ્દો થી જ બધું કહે છે ક્યારેક મારા નખરા પણ સહે છે તને જ તો કહું છું મારી આપ વીતી બાકી ક્યાં કોઈ ને મારી ફિકર રહે છે તું છે , તો મને મારા પર વિશ્વાસ છે , ને તને એ કહી દઉં દોસ્ત, તું બહુ ખાસ છે ! જયારે મન એકલું અટવાયા કરે છે ને વિચારો આમ સતાવ્યા કરે છે ત્યારે મને તું સમજાવ્યા કરે છે ને વાત વાત માં મુસ્કુરાવ્યા કરે છે...