અરમાન
ખુબ હસવાનું મન મારું પણ કરે છે
કોઈ પર મરવાનું મન મારું પણ કરે છે.
ઝીંદગી એક રમત બની ગયી છે હવે,
હમેશા હારવાની આદત પડી ગયી છે હવે.
તારે મન ભલે અમે પરાયા થયા પણ,
તારા માટે હજીયે બધું હારવાનું મન કરે છે.
હમેશા બધા ની ઠોકરો માં રહેવા ટેવાયો છુ પણ,
કોઈ ખભા પર બે આંસુઓ સારવાનું મન મારું પણ કરે છે.
- Asthir Amdavadi
Kush Vyas
Comments
Post a Comment