"અસ્થિર" ઝીંદગી

મારા આ સ્મિત થી ભોળવાઈ નહિ જતો તુ,
હર એક પળ આમ ખોટું હસવા માં મજા નથી.
છુપાવા સહેલા નથી તૂટેલા સ્વપ્નો ના ટુકડાઓ,
એમને રોજ જોઈ જોઈ ને રડવા માં મજા નથી,
એક દિવસ મારી ઝીંદગી નો જીવી ને જો, દોસ્ત
તુ પણ કહીશ, "અસ્થિર" થઇ ને જીવવા માં મજા નથી ..

- Asthir Amdavadi
Kush vyas

Comments