કદર

અમારા પ્યાર ભરેલા દિલ ની કેમ કદર હોય,
એમનું દિલ તો ચાંદી ને વરેલું છે,
એમને જોઈએ છે સોના ની દીવાલો,
ને અમારું ઘર તો માટી નું બનેલું છે.

- Asthir Amdavadi
Kush

Comments