પ્રેરણા
A few lines....Again, Dedicated to Rj!
એના માટે પલકો મુન્દવાની જરૂર ક્યાં છે?
ખુલ્લા આકાશે મુક્ત પતંગ બની ઊડુ છુ,
બંધનો ની એ દોર ની જરૂર ક્યાં છે?
ડામર ની સડક પર પણ એક સુવાસ પથરાઈ,
પગ તળે કચડાયેલા ફૂલો ની જરૂર ક્યાં છે?
આ જીંદગી ને હસીન બનાવવા આવ્યા તમે,
તમને કોઈ નિમંત્રણ ની જરૂર ક્યાં છે?
બસ માત્ર એક મીઠી યાદ જ કાફી છે તમારી
કૈક લખવા તમને જોવાની જરૂર ક્યાં છે?
- Asthir Amdavadi
Kush Vyas
P.S: Thank you Rashmita ... for being a source of inspiration!! :) Cheers!
fida fida fida
ReplyDelete