તો ચાલશે...
મને જોઈ ને ખોટું ખુશ થવાની જરૂર નથી
ચુપ ચાપ મોઢું ફેરવી લેશો તો ચાલશે
કામ માં દખલ દેવાની જરૂર નથી
તમારું પોતાનું પતાવી લેશો તો ચાલશે
મને કઈ કરવાનું કહેવાની જરૂર નથી
બે સલાહ ઓછી આપશો તો ચાલશે
હું શું કરું છુ એ જોયા કરવાની જરૂર નથી
મને બચ્ચું નહિ સમજો તો ચાલશે
મને ફાલતું સવાલો પૂછવાની જરૂર નથી
થોડી હોશિયારી ઓછી મારશો તો ચાલશે
મારું મોઢું ખોલાવાની જરૂર નથી
એ એક ભૂલ ઓછી કરશો તો ચાલશે
અસ્થિર ને "બધીર" સમજવાની જરૂર નથી
પીઠ પાછળ મારી બુરાઈ નહિ કરો તો ચાલશે
- Asthir (Not Badhir) Amdavadi
Kush Vyas
(Inspired by a typical office scenario, when people consider you as dumb and stupid trainee, exactly the same-what they were when they were of our age. Having said this,I am not saying that this is the situation in every office or boss-employee kind of work; the same may not be true for your case! Still, I do believe that what I felt while working with people in the office, you might have also came across the same situation...quite often!! Moreover, not strictly OFFICE Scenario, you can co-relate this anywhere. So, have fun!! :P )
i like like!!:P
ReplyDeleteGood one! :)
ReplyDeleteJABRU Chhe.. tame 1-2 kavitao aana upar biju lakhi kado..toy chaalshe.. :P
ReplyDelete