Posts

Lost

When you have just started thinking that this place is dead,... I am back here..with words without wisdom. Long pause this was..I was busy wandering, of course with a motive -hunt for trivial submission data, working with a bunch of headless chickens. But now I am away from them. Feeling blissed, for time being. But but but... what's happening with me, when I have started writing something here???? Seems like I have lost my touch... words come out not in a way it should. Not Good. Too many things happening, as usual.. which suck my energy like anything. And as usual, I never run out of emotions and situations. But the thing is, I need to mould them.. and the die is missing. I will find it soon, because I guess I know HOW and WHERE to find that die - Rhythm. Ignorance is bliss. But not from the one whom you Love and care...so very frustrated and confused. Waiting for this phase to get over quickly. When things are clear and as they were before, I will be ready to rock 'n roll. I...

अकेला

ज़िन्दगी से क्या माँगा, और क्या पाया है सोचते थे हर कदम पर मेरे यार का साया है, पर जब चल पड़े, कोई नहीं था साथ हमारे हर मोड़ पर खुद को अकेला पाया है | - Asthir (and अकेला) Amdavadi Kush

કદર

અમારા પ્યાર ભરેલા દિલ ની કેમ કદર હોય, એમનું દિલ તો ચાંદી ને વરેલું છે, એમને જોઈએ છે સોના ની દીવાલો, ને અમારું ઘર તો માટી નું બનેલું છે. - Asthir Amdavadi Kush

આગમન

શું થઇ રહ્યું છે કઈ પણ સમજાતું નો'તું, આંસુઓ નું આક્રમણ રોજ જીરવાતું નો'તું, જડ થઇ ગઈ હતી બધી સંવેદનાઓ, કહેવું હતું ઘણુય, તોય કહેવાતું નો'તું. પણ અચાનક ક્યાં ખોવાઈ ગયું આ બધું? ઘણું વિચારીને મને એક તારણ મળ્યું છે; તારા આગમન થી ઓજસ પથરાયો અંધેરે, તુજ માં જ મને આ જીવન નું કારણ મળ્યું છે છેતરાયો છુ બહુ વાર લાગણીઓ ના નામે, અને સંબંધો ને બદલે બસ જ ભારણ મળ્યું છે. પ્રેમ અને હુંફ નો મતલબ તે જ મને સમજાવ્યો, એમાં મને મારા જુના દર્દો નું મારણ મળ્યું છે, તારો સાથ મળે તો હર એક મુશ્કિલ આસાન છે, બીજું શું જોઈએ મને, તુ જ તો મારી પહેચાન છે, જે પળ તને ના જોઉં એ હર એક પળ વ્યર્થ છે, અને જોઉં તો લાગે છે ખુદાય મુજ પર મહેરબાન છે. "અસ્થિર" એ ક્ષણો માં આ જગત વિસરાયું છે , ને મારું આખુયે અસ્તિત્વ તારા માં જ સમાયું છે. - Asthir Amdavadi Kush

"અસ્થિર" ઝીંદગી

મારા આ સ્મિત થી ભોળવાઈ નહિ જતો તુ, હર એક પળ આમ ખોટું હસવા માં મજા નથી. છુપાવા સહેલા નથી તૂટેલા સ્વપ્નો ના ટુકડાઓ, એમને રોજ જોઈ જોઈ ને રડવા માં મજા નથી, એક દિવસ મારી ઝીંદગી નો જીવી ને જો, દોસ્ત તુ પણ કહીશ, "અસ્થિર" થઇ ને જીવવા માં મજા નથી .. - Asthir Amdavadi Kush vyas

Made in China दिल

साला एक और बार दिल तुटेला है कौन बोला ये इश्क का आइना है? तोड-जोड के थक गयेला हु भिडू , लगता है , ये दिल "Made in China" है.. चल्ताइज़ नही, जब से उसे देखेला है काम धंधे का तो वाट इच् लगेला है जो कोइ उसको देखे उसकी मा कि आँख ऐसे १०- १२ पन्टर को तो ऐसेइच् फोडेला है उसको अपनी feelings बोलने का झमेला है पर साला अपना "Timing" हि "late" पड़ेला है life मे सेट हो गई वो शादी मना के शौख से, शादी थी उसकी, पर बेन्ड तो अपना बजेला है. साला दिल टिकाउ नही,एक और बार तुटेला है लड्की लोग के चक्कर मे दिमाग सट्केला है एक तो तुटा ये, उपर से valentine महिना है, लगता है, ये अपना दिल हि "Made in China" है.. - Asthir Amdavadi बोले तो Kush Vyas

વ્યથા..

આજે ફરી બદનામ થયો છુ, ને છડેચોક નિલામ થયો છુ. સંવેદનાઓ જડ થઇ ગઈ, લાગણીઓ ની કિંમત નથી; જે રોજ જોયા કરતો હમેશા, સ્વપ્નો જોવાની હિંમત નથી. વફા પર ના કર સવાલ હવે; આ આક્ષેપો થી હું સહેમત નથી, રોજ આપે છે એ ઘા નવા મને, જાણે ખુદા નીય રહેમત* નથી. બેવફાઈ તારી બધાથી છુપાવી, પણ તે મને એ ભૂલ મારી બતાવી; તારા શબ્દો થી બિસ્માર* થયો છુ, એક નહિ, ઘણી વાર થયો છુ; વફા કરી ને બદનામ થયો છુ, છડેચોક, સરે-આમ થયો છુ. - Asthir Amdavadi Kush (*રહેમત - Blessings *બિસ્માર - wrecked)